*
ચંદ્રગુપ્ત તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસુર (હાલ |
વિતાવ્યો
હતો. ઈ.સ. પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યો) ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું
અને છેલ્લાં વર્ષ
અપનાવ્યાની વાત ન પુરાણોમાંથી મળી આવે છે.
ભારતમાં
સ્થાપનાની
(ચાણક્ય)
વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આધઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્યવંશની

અને આધારભૂત માહિતી વિવિધ સ્રોતોમાંથી મળી રહે છે. ચંદ્રગપ્ત મૌર્ય દ્વારા વિગ
દદથી
સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ
ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે.
રાની જાણકારી મેળવવાના સ્રોત :
ક્રમ
લેખક
આચાર્ય વિષ્ણુગુપ્તા ચાણક્ય (કોટિલ્ય))
મૅગેસ્થનિસ )
કૃતિ
1.
(અર્થશાસ્ત્ર
2.
ઇન્ડિકા
૩.
દીપવંશ) અને મહાવંશ
4. મુદ્રારાક્ષસ (નાટક))
(બૌદ્ધ ગ્રંથો ((સિલોન)
(વિશાખદત્ત)
આ ઉપરાંત, મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી ૫
ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે.
વિચારો
વર્તમાન સમયમાં તમારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશે માહિતી મેળવવી હોય, તો તમે કેવી રી
મેળવો છો ?
(ગ્રાન્ડ ટ્રંક રોડ (GTR)
એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ
ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપ્તિ થઈને
તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય
એશિયાને જોડતો હતો તે સમયે ગંગાના મેદાનથી
ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો
.
શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આરોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું
. અંગ્રેજ શાસનકાળ
દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું
પુનઃનિર્માણ કરાવ્યું હતું.
વર્તમાન સમયમાં અ
દિલ્લીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે.
D9P4Y
(2) બિંદુસાર (ઈ.સ. પૂર્વે 297 થી ઈ.સ. પૂર્વે 273) · ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર
ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય
યથાવત ટકાવી રાખી તેની
ભેં
અશોકને આપી એ જ બિંદુસા૨ની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય,
બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતિના
(રાજ્યપાલ) તરીકે નિમણૂક થઈ હતી. સુશીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત
કરવામાં
તે
રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો
દબાવી દીધો,
બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો. પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભ
જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી
રાજ્ય કર્યું.

Answer :

Answer:

ggjgdgxhffucjcjjchffyfhfjgjfjffjfjfjjggj

Other Questions